ચંદ્રયાન 2 / ઈસરોનું સંકટમોચક બન્યું ઓર્બિટર, લેન્ડર વિક્રમના જીવનમાં આવી વસંતની નવી આશા

Vikram intact in one piece Isro making all out efforts to restore link with Chandrayaan-2 lander

દેશનું મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન -2ના લેન્ડર વિક્રમને લઈને ઈસરોના વૈજ્ઞાનિકોને નવી આશા મળી છે. તેઓએ જણાવ્યું છે કે ચંદ્રની કક્ષામાં વિક્રમ સલામત છે અને ક્ષતિગ્રસ્ત થયું નથી. તે એક તરફ ઝૂકી ગયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ