દૂર્ઘટના / વિકાસ દુબેની ધરપકડ મુદ્દે સૌથી મહત્વનો વળાંક, STF જે કારમાં લઇને આવતી હતી તે પલટી

vikas dubey arrested  stf kanpur

ઉત્તર પ્રદેશના હીસ્ટ્રીશીટર અને કાનપુર હત્યાકાંડના માસ્ટમાંઇડ વિકાસ દુબેને લઇને આવી રહેલી STFની ગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ છે. એક મળતા અહેવાલ મુજબ જે ગાડી પલટી ગઇ તેમાં વિકાસ દુબે સવાર હતો. જો કે હાલમાં મળી રહેલા અહેવાલ મુજબ ગાડીમાં સવાર બધા લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જો કે હજુ સત્તાવાર આંકડો નથી સામે આવ્યો કે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ