મોટું નિવેદન / AAPના છોતરાં નીકળી જશે, કોઇની ડિપોઝિટ નહીં બચે: ધર્માંતરણ વીડિયો મામલે રૂપાણી લાલઘૂમ

vijay rupani big statement on delhi aap leader

દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે વિજય રૂપાણીએ પણ આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ