અમદાવાદ / VIDEO: સિંધુ ભવન રોડ પર યુવકોએ ચાલુ વાહને દરવાજા પર બેસી કર્યા સીનસપાટા, પોલીસે તપાસ તેજ

VIDEO: On Sindhu Bhawan Road, youths sit on the door of a moving vehicle, police are investigating

અમદાવાદના સિંધું ભવન રોડ પર અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સિંધુ ભવન રોડ પર ગાડી પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ