બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મનોરંજન / બોલિવૂડ / video of arjun kapoor and malaika arora dancing together is getting viral

VIDEO / ચલ છૈયા છૈયા...લવ બર્ડ્સ મલાઇકા-અર્જુને પાર્ટીમાં કર્યો મસ્તીભર્યો ડાન્સ, હૉટ ક્લિપ સોશ્યલ મીડિયા પર વાયરલ

Khevna

Last Updated: 12:16 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન કપૂર અને મલાઇકા આરોડા એકબીજા સાથે છૈયાં છૈયાં સોંગ પર ડાન્સ કરી રહ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • અર્જુન કપૂર અને મલાઇકા અરોડાએ કર્યો છૈયાં છૈયાં પર ડાન્સ 
  • વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • અર્જુને કહ્યું કે તેઓ હમણાં લગ્ન કરવા માંગતા નથી 

 

બૉલીવુડમા હજુ એક સેલિબ્રિટી કપલ લગ્ન કરવા માટે તૈયાર છે. ફેમસ ડિઝાઇનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન તો 28 ઓગસ્ટનાં રોજ છે, પરંતુ પ્રી વેડિંગ સેરેમની શરૂ થઈ ચૂકી છે. શુક્રવારે રાત્રે બંને ડિઝાઇનર્સે એક જોરદાર પાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં ઘણા બૉલીવુડ સેલિબ્રિટી પહોંચ્યા હતા. 

કુણાલ રાવલ અને અર્પિતા મહેતાની પ્રી વેડિંગ પાર્ટીના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ પસંદ થઈ રહ્યો છે. 

મલાઇકા - અર્જુનનો વાયરલ વીડિયો 
આ વીડિયોમાઆ ફેન્સનું ફેવરેટ બૉલીવુડ કપલ મલાઇકા અરોડા અને અર્જુન કપૂર છૈયાં છૈયાં પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. બંને સુંદર હાસ્ય સાથે આ સોંગ પર ડાન્સ કરી રહ્યા હતા અને લિરિક્સ પણ ગાઈ રહ્યા હતા. વીડિયોમા ડાન્સ કરતાં કરતાં અર્જુન કપૂર અને મલાઇકાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

અર્જુને કહ્યું હતું કે હજુ નહીં કરે લગ્ન 
અર્જુન અને મલાઇકા ગયા બે વર્શ કરતાં વધારે સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ કોફી વિથ કરન 7માં તેમણે જણાવ્યું હતું કે તેઓ અને મલાઇકા અત્યારે લગ્ન કરવાનો કોઈ જ પ્લાન નથી બનાવી રહ્યા. અર્જુને કહ્યું કે તેઓ પોતાની કરિયર પર ફોકસ કરવા માંગે છે. 

એક્ટરે જણાવ્યું કે હું પોતાની કરિયર પર ફોકસ કરવા માંગીશ. હું જોવા માંગુ છું કે હું કયા જઈ રહ્યો છું. હું ચોક્કસ પ્રોફેશનલી થોડો સ્ટેબલ થવા માંગુ છું અને હું આ વાત ફાઇનાન્શિયલી નથી કહી રહ્યો, ઇમોશનલી કહી રહ્યો છું. હું એ કામ કરવા માંગુ છું, જેથી મને ખુશી મળે છે કેમકે જ્યારે હું ખુશ રહીશ ત્યારે મારા પાર્ટનરને ખુશ રાખી શકીશ. 

અર્જુનની ફિલ્મ એક વિલન રિટર્ન્સ થોડા જ સમય પહેલા રીલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ કંઇ ખાસ કમાલ ન કરી શકી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ