બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / સુરત / Video of a rickshaw driver playing with the lives of passengers.

VIDEO / સુરતના કીમ વિસ્તારમાં મુસાફરોના જીવ સાથે રમત રમતા રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ

Kiran

Last Updated: 05:12 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં રીક્ષા ચાલક મુસાફરોના જીવને જોખમમાં મુકીને ચલાવી રહ્યો છે રીક્ષા, બેફામ બનેલા રીક્ષા ચાલકનો વીડિયો વાયરલ

  • સુરતમાં બેફામ બન્યો રીક્ષાચાલક
  • કીમ ચાર રસ્તા નજીકનો વીડિયો વાયરલ
  • મુસાફરો જીવના જોખમે કરી રહ્યાં છે સવારી

થોડા સમય પહેલા અમદાવાદમાં બેફામ બનેલા રીક્ષા ચાલકોનું વીડિયો વાયરલ થયો હતો જેમાં રાત્રિના સમયે રીક્ષા ચાલકો સ્ટંન્ટ કરતા જોવા મળ્યા હતા ત્યારે ફરી એક એવો જ વીડિયો સામે આવ્યા છે જેમાં સુરતમાં રીક્ષા ચાલક બેફાન રીતે રીક્ષા હંકારી રહ્યો છે એટલું જ નહીં રીક્ષામાં દસ જેટલા મુસાફરોને રીક્ષામાં બેસાડીને મુસાફરોના જીવ સાથે રમત રમતો હોય તેવો વીડિયો સામે આવ્યું છે. 



 

મુસાફરો જીવના જોખમે કરી રહ્યાં છે સવારી

સુરતમાં રીક્ષાચાલક બેફામ બન્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે જેમાં મુસાફરોના જીવના જોખમે રીક્ષા ચલાવતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમા જોઈ શકાય છે કે રીક્ષામાં 6 મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. જ્યારે રીક્ષા બહાર પણ 4 મુસાફરો લટકતા જોવા મળી રહ્યાં છે અને મુસાફરો પણ જીવના જોખમે મુસાફરી કરી રહ્યાં છે.આ વીડિયો સુરતના કીમ ચાર રસ્તા પરનો હોવાનો મનાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું તંત્ર અને પોલીસ આવા બેફાન બનેલા રીક્ષા ચાલકને લઈ શું કાર્યવાહી કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ