સેલિબ્રેશન / VIDEO : કોમનવેલ્થમાં મેડલ મળવાની ખુશીમાં જોરદાર ઝૂમી ઉઠી દેશની દીકરીઓ, જુઓ ખૂબસુરત ડાન્સનો વીડિયો

VIDEO: 'Hum Hai Hindustani', Indian women athletes danced to the tune of the song

ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થમાં મેડલ મળ્યાંની જોરદાર ડાન્સ કરીને ખુશી મનાવી હતી. તેમના ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ