દુર્ઘટના / કાંકરિયામાં આ રીતે 60 ફૂટ ઉંચેથી તૂટી પડી રાઈડ, જુઓ Video

Video captures horrific ride collapse at kankaria Ahmedabad

રવિવારનો દિવસ ઘાતક સાબિત થયો છે. અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ