ચર્ચા / VIDEO: બાયડનના પત્નીએ કમલા હેરિસના પતિ સાથે કર્યું લિપલૉક, USAના સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા

VIDEO Bidens wife liplocked with Kamala Harriss husband hotly debated on social media in USA

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની પત્ની જિલ બાયડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમ્હાફની વચ્ચે ચુંબનનો વીડિયો માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ