બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / video Aryan Khan entry at Ed Sheeran party fans trolled him

VIDEO / એડ શીરનની પાર્ટીમાં આર્યન ખાનની એન્ટ્રી, લુક જોઇ ફેન્સે કર્યો ટ્રોલ, પૂછ્યું 'આ કાયમ નશામાં જ...'

Megha

Last Updated: 02:47 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન સિંગર એડ શીરન માટે એક પાર્ટીનું આયોજન થયું હતું જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પણ હાજરી આપી હતી. આર્યનની એન્ટ્રીના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાર્ટીઓનો તબક્કો ચાલુ રહે છે. આ દિવસોમાં અમેરિકન સિંગર એડ શીરનના આગમનને લઈને બી-ટાઉનમાં ભારે ઉત્તેજના છે. એડ શીરનના માનમાં ઘણી ફિલ્મી હસ્તીઓએ ભવ્ય પાર્ટીઓ આપી છે. જેમાંથી મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અનેક ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પણ ભવ્ય એન્ટ્રી કરી હતી. હાલ આર્યન ખાનની એન્ટ્રીના અનેક વિડીયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. 

આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આર્યન ખાન અહીં સુપર કૂલ લુકમાં પહોંચ્યો હતો. તે ડેનિમ જેકેટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. પરંતુ તેનો સિરિયસ લુક ફરી એકવાર સમાચારોમાં છે. જે બાદ આર્યન ખાનના વાયરલ થયેલા વીડિયોને જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે તે આટલો સિરિયસ કમે રહે છે જ્યારે કેટલાક લોકોએ તેને નશામાં પણ કહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'તે હંમેશા નશામાં કેમ દેખાય છે?' 

આર્યન ખાન મુંબઈમાં હોલીવુડ સિંગર એડ શીરનના સન્માનમાં આયોજિત પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો. એડ શીરન એક ફેમસ સિંગર છે જેણે 'શેપ ઓફ યુ', 'પરફેક્ટ' અને 'આઈ ડોન્ટ કેર' જેવા બ્લોકબસ્ટર ગીતોથી લોકો વચ્ચે નામ મેળવ્યું છે. એડ શીરનની પાર્ટીમાં આર્યન ખાન ઉપરાંત મલાઈકા અરોરા, ફરાહ ખાન, ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, હુમા કુરેશી જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. 

વધુ વાંચો: બોક્સ ઓફિસ પર 'યોદ્ધા' ને ટક્કર આપી રહી છે અજયની 'શૈતાન', કઇંક આવી છે 'બસ્તર'-'આર્ટિકલ 370'ની હાલત

જણાવી દઈએ કે સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન એક લક્ઝરી ક્લોથિંગ બ્રાન્ડનો ફાઉન્ડર છે. તે D'YAVOL X નામની પોતાની કંપની ચલાવે છે. જેના કપડાની કિંમત લાખોમાં છે. આર્યન ખાને આ લક્ઝરી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને આર્યન ખાનની બહેન સુહાનાને પણ જોડ્યા છે. જેનું ફોટોશૂટ હાલમાં જ સમાચારોમાં હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ