અરે બાપ રે!! / VIDEO: ટુ-વ્હીલર્સ બાદ હવે ઈલેક્ટ્રિક કારમાં પણ આગ લાગવાની ઘટના, જાણો કંપનીએ શું આપ્યું નિવેદન

VIDEO: After two-wheelers, now electric car also caught fire, find out what the company said

ભારતમાં સૌથી વધુ વંહેચાતી ઇલેક્ટ્રિક કાર Tata Nexon માં આગ લાગવાનો સૌથી પહેલો કિસ્સો બહાર આવ્યો છે. જેનો વિડીઓ સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ