શોકજનક સમાચાર / વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે નિધન, પુત્રી મલ્લિકાની ભાવુક પોસ્ટ વાંચીને લોકો રડી પડ્યા

Veteran journalist Vinod Dua passes away

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે નિધન થતા પત્રકાર જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પુત્રી મલ્લિકાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ