વરસાદ / મુંબઇમાં આજે સતત બીજા દિવસે પણ અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું

Very heavy rains overnight in many parts of Mumbai

મુંબઇમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત બીજા દિવસે મુંબઇમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેને લઇને હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ