બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Venus enters Scorpio, the fortunes of these 4 signs will reverse in the next 23 days.

રાશિફળ / શુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, આવનારા 23 દિવસમાં આ 4 રાશિઓની કિસ્મત પલટાઇ જશે

Megha

Last Updated: 09:01 AM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે પણ ખાસ કરીને અમુક રાશિ પર તેની કેટલીક સારી અસર પડશે.જાણીએ શુક્રના રાશિ પરિવર્તનથી કોને સૌથી વધુ ફાયદો થશે

  • આજે શુક્રએ પોતાની રાશિ બદલી છે
  • રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે
  • શુક્રના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો આ રાશિઓને થશે 

જ્યોતિષમાં શુક્રને મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ શુભ હોય ત્યારે મા લક્ષ્મીઆજે શુક્રએ પોતાની રાશિ બદલી છેની પણ વિશેષ કૃપયા પ્રાપ્ત થાય છે અને બીજી તરફ જ્યારે શુક્ર અશુભ હોય છે ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે આજે શુક્રએ પોતાની રાશિ બદલી છે અને શુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે.આવા ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. પણ ખાસ કરીને અમુક રાશિ પર તેની કેટલીક સારી અસર પણ પડશે. ચાલો જાણીએ શુક્રના રાશિ પરિવર્તનથી કોને સૌથી વધુ ફાયદો થશે- 

મેષ રાશિ - 
ભરપૂર આત્મવિશ્વાસ રહેશે
કોઈ મિલકત આવકનું સાધન બની શકે છે
મિત્રોનો સહયોગ મળશે
પ્રવાસ પર પણ જઈ શકો છો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે 
વિવાહિત જીવન સુખમય રહેશે
આર્થિક બાજુ મજબૂત બનશે 
આ સમયે નવું કામ કરવું શુભ રહેશે

મિથુન રાશિ - 
આત્મવિશ્વાસ વધશે
નોકરીમાં કામનો બોજ વધી શકે 
વેપારનો વિસ્તાર થશે 
પિતાનો સહયોગ મળશે
ધન-લાભ થશે, જેના કારણે આર્થિક બાજુ મજબૂત થશે

વૃશ્ચિક રાશિ - 
આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો 
નોકરીમાં પ્રગતિનો યોગ બનશે 
પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે 
પૈસાની સ્થિતિમાં સુધારો થશે
નોકરી અને વ્યવસાય માટે સમય શુભ રહેશે 
પરિવારના સભ્યોનો સહયોગ મળશે
મિત્રો સાથે સારો સમય પસાર થશે

મીન રાશિ - 
કોઈ મિત્રની મદદથી આવક વધારવાનું માધ્યમ બની શકો 
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે 
માનસિક શાંતિ મળી રહેશે
લોકોની આર્થિક બાજુ મજબૂત બનશે 
વિવાહિત જીવન સુખમય રહેશે

સંકળાયેલા મુદ્દાઓ

zodiac signs રાશિ પરિવર્તન શુક્રનું રાશિ પરિવર્તન zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ