ગુજરાત / DDOના આ એક કામથી હડતાળ પર ઉતરેલા VCE અને તલાટી મંત્રીઓ ફરી કામે લાગ્યા

VCE and talati Strike over Gujarat Farmers groundnuts online registration

રાજ્યમાં મગફળીની ઓનલાઈન રજિસ્ટ્રેશની કામગીરીની જાહેરાત બાદ ગ્રામ પંચાયતના VCE હડતાળ પર ઉતરી ગયા હતા. જેને લઈને ખેડૂતોને નોંધણી કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. તો તલાટી મંત્રીઓએ પણ હડતાળ શરૂ કરી હતી. તેવામાં હવે અચાનક VCE અને તલાટીની હડતાળ તૂટવા લાગી છે. કારણ કે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ