વાસ્તુ શાસ્ત્ર / ઘરમાં ક્યારેય ન ઉગાડવા જોઈએ આ વૃક્ષ-છોડ: પરિવારની સુખ-શાંતિ છીનવાઇ જવાની છે માન્યતા

vastu tips for plants do not keep cactus black rose thorny plants at home

વાસ્તુ શાસ્ત્ર મુજબ, લીંબુ થોર વગેરે કાંટાવાળા છોડને ઘરની અંદર ના લગાવવા જોઈએ. આ સાથે એવા છોડ જેમાંથી દૂધ નિકળે છે તેવા છોડને પણ ના લગાવવા જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ