હવામાન / વલસાડ તીથલના દરિયે કરંટ: માછીમારોને વોર્નિંગ, વરસાદી માહોલમાં આકાશ પણ ગોરંભાયું

valsad tithal sea on high alert due to heavy rain forecast in gujarat

આગામી પાંચ દિવસ વરસાદી માહોલને પગલે દરિયો માતેલો સાંઢ બન્યો છે. પાણીના 10 ફૂટથી પરણ વધુ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયે ન જવા વોર્નિંગ આપી દેવામાં આવી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ