વલસાડ / અજાણી મહિલા સાથે મિત્રતા કેળવતા પહેલા 100 વખત કરજો વિચાર, નહીંતર પસ્તાશો

valsad honeytrap case

રાજ્ય માં છેલ્લા કેટલાક સમયથી યુવતીઓની એક ગેંગ યુવકોને મોબાઈલ પર વાત કરી અને તેમને મોહજાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતી હોવાના એક મોટુ ષડયંત્ર ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે રાજ્ય ના છેવાડે આવેલ વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનમાં  સેલવાસના એક દુકાનદાર એ પોતે મહિલાઓ દ્વારા એક  ટ્રેપ નો ભોગ બન્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પોતાને મહિલા પોલીસ અને મહિલા આયોગ અધિકારીની ઓળખ આપી યુવકોને ઠગતી આ બે  યુવતીઓની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ