વિવાદ / વડતાલના આ સ્વામી સામે બાળ સુરક્ષા વિભાગ શરૂ કરી તપાસ, શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો છે આરોપ

Vadtal Swaminarayan temple swami abuse child care department inquiry about it

સ્વામીનારાયણ ધર્મનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ  છેલ્લા એક મહિનાથી પૂર્વ કોઠારીના વિવાદમાં હવે રહી રહીને તંત્ર પણ જાગૃત અવસ્થામાં આવી ગયું છે. બાળ સુરક્ષા વિભાગ કામે લાગ્યું છે અને આ અંગે તપાસ હાથ ધરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x