વડોદરા / દૂષિત પાણી આપવાનું પડ્યું ભારે, બે એન્જિનિયરોને કરાયા સસ્પેન્ડ

vadodara Two engineers suspended contaminated water issue

વડોદરા પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતાં નિમેટા પ્લાન્ટમાં ગંદકીનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને વિજીલન્સને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે દુષિત પાણીને મામલે વિજીલન્સનો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં પ્લાન્ટમાં ખામી હોવાનું સામે આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ