આરોપ / વડોદરાના ઉચ્ચ અધિકારી પર પ્રેમિકાએ લગાવ્યો શારીરિક શોષણનો આક્ષેપ, DGPને કરી ફરિયાદ, બન્નેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

vadodara police officer audio clip viral gujarat police

વડોદરામાં ઉચ્ચ પોલીસ અધિકારીની પ્રેમિકાએ અધિકારી પર શારીરિક શોષણના ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રેમિકાએ ઈ-મેઇલ દ્વારા DGPને ફરિયાદ કરી છે. ગઇકાલે બન્નેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ