નિયમો / શહેરી વિસ્તારોમાં હેલ્મેટ નહીં પહેરનારા દંડાશે, સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવના આદેશ

ગુજરાતમાં આજથી 20 સપ્ટેમ્બર સુધી એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે જેમાં માસ્ક જ નહીં પણ હેલમેટ નહીં પહેરો તો પણ દંડ વસૂલવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ