ONLINE EDUCATION / આવી રીતે ભણશે ગુજરાત ડિજિટલ ઈન્ડિયાની તો ખાલી વાતો જ, જુઓ MS યુનિવર્સિટીમાં શું થયું?

vadodara M S university website hack

ગુજરાતની પ્રતિષ્ઠિત એવી વડોદરા MS યુનિવર્સિટીમાં આજે સવારે ઓનલાઈન પરીક્ષા પહેલા મોક ટેસ્ટ યોજવામાં આવ્યો હતો તે જ સમયે અજાણ્યા હેકર્સ દ્વારા યુનિવર્સિટીની મોક ટેસ્ટ વેબસાઈટ ઉપર સાઇબર એટેક કરી હેક કરવાની કોશિશ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ