પર્દાફાશ / રેમડેસિવિરની અછત વચ્ચે વડોદરામાંથી ઝડપાયું મોટું કૌભાંડ, જાણો કેટલા ઇન્જેક્શન ઝડપાયા

vadodara crime branch caught 90 remdesivir injection

એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતા વધારી રહ્યા છે અને સારવાર માટે વપરાતા ઓક્સિજન અને રેમડેસિવિરની અછત છે ત્યારે કપરાકાળમાં રેમડેસિવિરની કાળા બજારી કરતા શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ