વડોદરા / પોલિટેકનીક કોલેજમાં મતગણતરી હાથ ધરાશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Vadodara Counting in Polytechnic College, Tight police security

લોકસભા ચૂંટણીનુ આવતી કાલે ગુરૂવારે પરિણામ જાહેર થશે. દેશની તમામ બેઠકો પર આવતી કાલે મતગણતરી યોજાવાની છે. જેમાં ગુજરાતની 26 બેઠકો પર મતગણતરી થશે. જ્યારે વડોદરા શહેરમાં પોલિટેકનીક કોલેજમાં મતગણતરી હાથ ધરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ