વડોદરા / શહીદની પત્નીએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી, ‘સંજય સાધુ અમર રહો’ના નારા  લાગ્યા

Vadodara bsf jawan sanjay sadhu funeral

આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુની અંતિમ યાત્રા નિકળી હતી. જવાનની પત્નીએ શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ