વિવાદ / વડોદરા: કોરોનાનો આંક ઓછો બતાવવા આ તો કેવો ખેલ? ઓડિયોમાં દર્દીની વ્યથા

vadodara audio corona patient Audio viral coronavirus

વડોદરામાં એક દર્દીને કોરોનાનો રિપોર્ટ કર્યા વિના જ ઘરે મોકલી દેવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ડોક્ટર સાથેનો દર્દીનો વીડિયો વાયરલ થયો છે. એક તરફ કોરોના સંકટમાં ગુજરાત નંબર વન તરફ આગળ વધી રહ્યુ છે મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે હવે કોરોનાનો આંક ઓછો બતાવવા આ કારસો રચાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ