ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વડોદરા / ઉત્તરાયણમાં બજારમાં મળતી ચિક્કી ખાતા પહેલા એકવાર જોઈ લો આ વાયરલ વીડિયો

uttrayan unhealthy Chikki viral video Vadodara

હાલ શિયાળો ચાલી રહ્યો છે. આરોગ્યની જાળવણી અને શક્તિવર્ધન માટે શિયાળાની ઋતુને ઉત્તમ ગણવામાં આવે છે. આ માટે લોકો શિયાળામાં શક્તિપ્રદ આહાર પસંદ કરતા હોય છે. જે માટે તલ, અને શિંગની ચિક્કી પર લોકો વિશેષ પસંદગી ઉતારતા હોય છે. ત્યારે ચિક્કી બનાવતા કેટલાક વેપારીઓ પણ આ ઋતુમાં કમાઈ લેવા માટે વધુને વધુ માલ બજારમાં મૂકવા સ્પર્ધામાં ઉતરતા જોવા મળે છે. જો કે, તેમની આ સ્પર્ધામાં લોકોના આરોગ્યને નજરઅંદાજ કરવામાં આવે છે. આ વાતને સાબિત કરતો એક વીડિયો વાયરલ થયો છે. તો હોંશ પૂર્વક બજારુ ચિક્કી ખાતા પહેલા એકવાર આ વાયરલ વીડિયો જોઇ લેજો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ