મહત્વ / મકરસંક્રાતિએ સૂર્ય પૂજાનું શું છે મહત્વ, કુંડળીમાં સૂર્ય નબળો હોય તો શું કરશો? કેવી રીતે કરશો પૂજા!

uttrayan 2020 makarsakranti surypuja

મકરસંક્રાંતિએ સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે. સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ માન્યતા પ્રમાણે, કુંડળીમાં સૂર્યની શુભ-અશુભ સ્થિતિના કારણે જ માન-સન્માન અને અપમાન મળે છે. મકરસંક્રાંતિએ સૂર્યપૂજાની ખાસ રીત છે. એ જાણી જશો તો માલામાલ થઈ જશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ