ફેરફાર / મોંઘી થવા જઈ રહી છે તમારી ટ્રેનની ટિકિટ, 1000થી વધારે સ્ટેશનો પર આપવો પડશે આ ચાર્જ

user charge for redeveloped railway station to be paid by the passengers says railway board

નવા નિયમ અનુસાર હવે રેલ્વેમાં મુસાફરી કરવું મોંઘુ બની શકે છે, રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓએ જણાવ્યું છે કે એરપોર્ટ પર વસૂલવામાં આવતા યૂઝર ચાર્જની જેમ હવે કેટલાક રેલ્વે સ્ટેશનો પર પણ આ ચાર્જ વસૂલવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ