કોરોના મહામારી / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ફરી ધમકી, કહ્યું કોરોના મહામારી...

usa president election donald trump corona china

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના મહામારી માટે ચીનને ભારે કિંમત ચૂકવવી પડશે. ચીને વિશ્વની સાથે જે કંઈ પણ કર્યું છે. તેના માટે ચીને કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. ટ્રમ્પે કહ્યું કોરોના ચીનની ભૂલ છે, અમેરિકાની નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ