કુટનીતિ / અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતિ કરાર પર થશે હસ્તાક્ષર, જાણો તેની ભારત પર શું અસર પડશે

US-Taliban peace agreement to be signed

તાલિબાન અને અમેરિકા વચ્ચેના શાંતિ કરારમાં ભારતની એન્ટ્રી થઈ છે. આજે અમેરિકા અને તાલિબાન વચ્ચે કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહ્યાં છે. જેને પગલે ભારત પોતાના રાજદૂતને દોહા મોકલશે. ભારત પર આ હસ્તાક્ષરની અસર પડશે. જો આ કરાર થાય તો ભારતની રણનીતિમાં મોટો ફેરફાર થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ