કપટ / ટ્રમ્પે ચીન વિશે ફરી આપ્યું એવું નિવેદન કે દુનિયા ચોંકી જશે, કહ્યું આ આંકડો...

us president donald trump china wuhan death toll coronavirus higher

ચીને કોરોના વાયરસથી પોતાના દેશમાં થયેલા મોતના આંકડામાં વધારો કર્યો તો અમેરિકન રાષ્ટ્રપતિએ ચીનને ફરી આડે હાથ લીધું છે. કહ્યું કે ચીનમાં હકીકતમાં મરનારાની સંખ્યા ઘણી વધારે છે. આ સંખ્યા અમેરિકા કરતા પણ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ