આવજો ! / રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર પાર્ટી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સહ પરિવાર અમેરિકા જવા રવાના

US President Donald Trump and First Lady Melania Trump depart from Delhi

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ જાહેરાત કરી હતી કે ભારત અને અમરિકા વચ્ચે 3 અબજ ડોલરની સંરક્ષણ ડીલ થશે. નોંધનીય છે કે, ટ્રમ્પે યુએસ એમ્બેસી ખાતે ભારતીય સીઈઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી અને હવે ટ્રમ્પ થોડા સમયમાં અમેરિકા જવા રવાના થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ