FIFA WC 2022 / મેચ દરમિયાન ટી-શર્ટનાં લીધે પત્રકારની થઇ ધરપકડ તો મહિલા રિપોર્ટર સાથે કરવામાં આવ્યો દુર્વ્યવહાર

us journalist detained rainbow shirt lgbtq community in  qatar

ફીફા વર્લ્ડ કપ 2022 દરમિયાન કતરમાં પત્રકારોની સાથે પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા દુર્વ્યવહાયર કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં એક મહિલા રિપોર્ટરને ઊલટા સવાલો પૂછવામાં આવ્યાં. જ્યારે બીજા એક યૂએસનાં પત્રકારને તેની ટીશર્ટનાં કારણે ધરપકડ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ