US Elections 2020 / Result: જ્યોર્જિયામાં અંતિમ ઘડીએ પલટાઈ બાજી: ડોનાલ્ડ ટ્રમ્પથી જો બાઇડન 917 મતથી આગળ નીકળ્યા

US Election 2020 donald trump and joi biden result

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી હવે કાયદાકીય લડાઇમાં ફસાઇ ચૂકી છે. કેટલાંક રાજ્યોમાં પાછળ પડ્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટનું વલણ દાખવ્યું છે, તો જો બાઇડનને પોતાના સમર્થકોને ધીરજ રાખવા અંગે જણાવ્યું છે. હજુ અડધો ડઝન રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે, જ્યાં સતત સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીની જંગમાં બાઇડન જીતની નજીક હોવાનું સામે આવી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ