નવા નિયમ / ધોરણ 5થી ઉપરના તમામ વિદ્યાર્થીઓને મફતમાં અપાશે કોન્ડમ, આ દેશમાં ગજબ આદેશથી ખળભળાટ

us Chicago schools ordered to arrange free condoms

એક રિપોર્ટ અનુસાર આ નવી પોલિસી ડિસેમ્બર 2020માં લાગુ પાડવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી આ પોલિસી લાગુ પાડવામાં આવી નહીં. સાથે જ ત્યાંના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મફતમાં કોન્ડોમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ