સુરક્ષા / જો બાયડનના શપથ ગ્રહણ પૂર્વે મિલિટ્રી ઝોનમાં ફેરવાયું યૂએસ કેપિટલ, નેશનલ ગાર્ડના આટલા જવાનો રહેશે તૈનાત

us capital turned into military zone ahead of bidens inauguration

સુપ્રીમ કોર્ટ અને યૂએસ કેપિટલ તથા સરકારી ઈમારતોની આસપાસ 7 ફીટનું બેરિયર તૈયાર કરાયું છે. એટલું જ નહીં ઈમારતોની આસપાસ નેશનલ ગાર્ડના લગભગ 2500 જવાનો જો બાયડનના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે તૈયારી રૂપે તૈનાત કરી દેવાયા છે. યૂએસ કેપિટલ જાણે કે મિલિટ્રી ઝોનમાં ફેરવાઈ ચૂક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ