PHOTOS / સોશિયલ મીડિયા પર નખરાં કરતી ઉર્ફીની બહેન પણ જરાંયે કમ નથી, તેને પણ ટક્કર આપે તેવી છે નાની બહેન

urfi javed sister dolly javed pics viral on social media

પોતાની બોલ્ડનેસની આગવી ઓળખાણ બનાવી ચુકેલી ઉર્ફી જાવેદને હવે તેના ઘરમાંથી ટક્કર મળી રહી છે. ઉર્ફીની નાની બહેન ડોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ