ટેક્નોલોજી / તમારા પીસીમાં Mozilla Firefox બ્રાઉઝર હોય તો તાત્કાલિક આ કામ કરો

Update your Firefox browser now there s an emergency patch you will want

પીસીમાં જો તમે મોઝીલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર યુઝ કરતા હોવ તો તમારે તાત્કાલિક અપડેટ કરવાની જરુર છે. તેમાં આવેલા બગને દુર કરવા મોઝીલાએ ક્રિટિકલ સિકયુરિટી અપડેટ રિલીઝ કર્યું છે. તમારા બ્રાઉઝરનું 67.0.3 અને ફાયરફોકસ 60.7.1 વર્ઝન અપડેટ કરવું જરુરી છે. બ્રાઉઝરમાં આવેલા બગના કારણે હેકર તમારા પીસીનો કન્ટ્રોલ મેળવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ