VIRAL / નેતાજી ગાંધીજીની પ્રતિમાની સામે ધ્રુસકેને ધ્રુસકે રડ્યાં, લોકોએ જે કહ્યું તે જાણીને હસી પડશો

UP Sambhal SP leader Firoz Khan cries on gandhi jayanti video goes viral on social media

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં સપા નેતા ફિરોઝ ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાની પાસે રડી રહ્યા છે. જોકે આ ઘટના બધુવાર (2 ઓક્ટોબર)ની છે, સપા નેતા ચંદૌલી કોતવાલી ક્ષેત્રના ફવ્વારા ચૌક પર ગાંધી જયંતીના પ્રસંગે રાષ્ટ્રપિતાને શ્રદ્ઘાંજલિ આપવા પહોંચ્યા હતા. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ફૂલ અર્પણ કરીને તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. આ સાથે જ તેમના સિવાય અન્ય સપા કાર્યકર્તાઓનો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ