વરસાદ / અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ

અમરેલી-ધારી સહિતના ગીર પંથકમાં વાતાવરણ પલટાયું છે. ધારીના ગોવિંદપુરા અને સુખપુરમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. આ ઉપરાંત અન્ય વિસ્તારો કુબડા, અમૃતપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો..જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ