કઠણાઇ / ગુજરાત માથે સંકટના વાદળ, આ તારીખે ફરી પડશે વરસાદ, જાણો તમારા વિસ્તારની આગાહી

Unseasonal rain forecast in gujarat in december here is the prediction by meteorological department

ગુજરાતમાં હજુ પણ સંકટના વાદળ ટળ્યા નથી.રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક દિવસોમાં ફરી વરસાદના માવઠા જોવા મળે તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ