એલર્ટ / જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, ઝડપથી પતાવી લેજો તમારા કામ

unlock 2 bank holidays in july 2020 rbi check the complete list here

નવા મહિને એટલે કે જુલાઈની શરૂઆતમાં દેશ અનલૉક 2 તરફ આગળ વધી રહ્યો છે. આ સમયે આર્થિક ગતિવિધિઓ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. બેંકિંગ સાથે જોડાયેલા સામાન્ય કામકાજ પણ સારી રીતે ચાલે તે માટે અહીં આખા મહિનાની તારીખો આપવામાં આવી છે કે જ્યારે બેંકોમાં રજા રહેશે. આ તારીખો યાદ રાખીને તમે તમારા કામ સરળતાથી પતાવી શકો છો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ