Happy B'day / અશક્યને શક્ય કરવા માટે જાણીતા રજનીકાંતનો આજે જન્મદિવસ, એશિયામાં સૌથી વધુ ફી લે છે અભિનેતા

unknown facts about rajinikanth

 સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને હવે કોઇ પણ પ્રકારની ઓળખાણની જરૂર નથી. તેમને ત્યાંના લોકો ભગવાનની જેમ પૂજે છે અને આ 12 ડિસેમ્બરે રજની તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે ત્યારે તેમના જીવન વિશેની કેટલીક અજાણી બાબતો જાણીશું જેનાથી કદાચ તેમના કેટલાક ફેન્સ પણ અજાણ હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ