વરસાદ / અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ગુજરાતમાંથી વરસાદ વિદાય લઇ રહ્યો છે ત્યારે અમરેલી જીલ્લામાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જાફરાબાદના સરોવડા ગામે ધોધમાર વરસાદ પડ્યો.આ ઉપરાંત સરોવડા,કંથારીયા, બારપટોળી,ભટવદરમાં વરસાદ પણ વરસાદ પડ્યો હતો. સરોવડામાં તો ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ