એક અનોખા વિવાહ: દીકરી બની હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક, વિવાહ પ્રસંગે મહોરી ઉઠી માનવતા | unique wedding in arvalli musli brother help hindu sister

એકતા / એક અનોખા વિવાહ: દીકરી બની હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક, વિવાહ પ્રસંગે મહોરી ઉઠી માનવતા

unique wedding in arvalli musli brother help hindu sister

અરવલ્લીમાં માનવતાનું જીવતુ ઉદાહરણ સામે આવ્યું હતુ. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બન્યા હતા એક દીકરીના લગ્ન. કહેવાય છે કે ભાઈ-બહેનનો સંબધ અનોખો છે આ ઘટનામા પણ એવું જ કંઈખ ઘટ્યુ હતુ. મુસ્લિમ મામા બનીને ભાણી માટે વાજતે ગાજતે મામેરૂં લઈ આવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ