ચૂંટણી / સંઘ પ્રદેશ દાદરાનગરમાં ચૂંટણી તંત્ર સજ્જ, મતદાન મથકોમાં બ્રેઈલ બેલેટની પણ વ્યવસ્થા

In the Union Territory Dadaranagar Haveli, the election machinery is equipped

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર તૈયારીઓ આટોપી લેવાઈ છે. ત્યારે પાડોશી સંઘ પ્રદેશમાં પણ એક બેઠક પર યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ