બજેટ 2019 / સામાન્ય બજેટથી જોડાયેલી 5 રોચક વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ

Union budget 2019: 5 interesting facts that you must know

મોદી સરકાર બીજી વાર સત્તામાં આવ્યા બાદ લોકોને આશાઓ પણ ઘણી છે. આ વર્ષની શરૂઆતમાં પીયૂ। ગોયલે અંતરિમ બજેટ રજૂ કર્યુ હતું. બજેટ દરમ્યાન ગોયલે આ વાત તરફ ઇશારો કર્યો હતો કે જ્યારે સંપૂર્ણ બજેટ રજૂ થશે તેમાં કરદાતાને કંઇક વધુ ટેક્સ બેનિફિટ મળી શકે છે. એવામાં અમે આ સમાચારમાં બજેટ સાથે જોડાયેલી કેટલીક પાંચ આશ્ચર્યજનક વાતો જણાવી રહીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ