જમીનદોસ્ત / અણધારી આફતે ખેડૂતોના આખાય વર્ષનું બજેટ તહસનહસ કરી નાખ્યું, આ જિલ્લાઓમાં મોટું નુકસાન, સ્થિતિ દયનીય

Unforeseen calamity destroys farmers' entire year's budget, huge loss in these districts, situation pathetic

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક રાજ્યમાં ભર ઉનાળામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરત સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ